Thursday, 25 June 2015

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ : આઝાદીની લડતના મહાનાયક

है समय नदी की बाढ़ कि जिसमें सब बह जाया करते हैं।
है समय बड़ा तूफ़ान प्रबल पर्वत झुक जाया करते हैं ।।
अक्सर दुनिया के लोग समय में चक्कर खाया करते हैं।
लेकिन कुछ ऐसे होते हैंइतिहास बनाया करते हैं ।।
गोपालप्रसाद व्यास

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ  23 જાન્યુઆરી 1897 માં કટકમાં આવેલા બંગાળી પરિવારમાં થયો હતો. તેમના વિષે વાતો કરવા જઈએ તો  પુસ્તકના પુસ્તક આરોગવા પડે.
અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ઘનુજ અઘરું હતું વખતે સુભાષ બાબુ ચોથા ક્રમ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

1921માં વધતી રાજનૈતિક ગતિવિધિઓને કારણે સુભાષ બાબુએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અને ત્યાંથી સિવિલ સર્વિસ છોડી અને રાષ્ટ્રપ્રેમ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ સાથે જોડાયા. સુભાષ બાબુ જોશીલા ક્રાંતિકારી દળ માં ઘણાજ પ્રિય હતા. ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહેવાવાળા વ્યક્તિ પણ સુભાષ ચંદ્ર બોઝ હતા.
1938 માં ભારતીય રાશ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી તેમણે રાષ્ટ્રીય યોજના આયોગ સ્થાપી અને દેશના વિકાસના પાયા સ્થિત કર્યા હતા

બોઝ નું એવું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મનોની સાથે મળી અને અંગ્રેજોને હરાવી શકાય છે અને આઝાદી પ્રાપ્ત કરી શકાય એમ છે. અને બ્રિટીશ રાજને તેમના વિચારોની ગંધ આવી જતા તેમણે પાળ પહેલા કિનારો બાંધી દીધો અને નેતાજીને કલકત્તા માં નજરકેદ કર્યા. પરંતુ પોતાના ભત્રીજાની સહાયતાથી બોઝ ત્યાંથી ભાગી છુટ્યા અને અફઘાનિસ્તાનથી થઇ અને જર્મની પહોંચ્યા. બધી હાડમારીઓ વચ્ચે સુભાષ બાબુનું એક લક્ષ્ય રહ્યું છે કે ભારતને અંગ્રેજોના શાસન માંથી કેવી રીતે મુક્ત કરવું? સવાલ ને હલ કરવા માટે તેઓ રાજનીતિમાં આવવા નું વિચારવા લાગ્યા. અને એજ અરસામાં તેમની ઑસ્ટ્રિયન સેક્રેટરી એમિલી ની સાથે લગ્ન કર્યા.

નેતાજીના નામથી પ્રસિદ્ધ થયેલા સ્વતંત્રતાના પ્રખર આગ્રહી સુભાષ ચંદ્ર બોઝ આઝાદી માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. સશ્ક્ત્ત ક્રાંતિ દ્વારા  ભારતને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી   ઓક્ટોબર1943 આઝાદ હિન્દ સરકાર ની રચના કરી અને એજ વખતે આઝાદ હિન્દ ફૌજ ની પણ સ્થાપના કરીસંઘના પ્રતિક રૂપે  ગર્જના કરતા વાઘનું ચિહ્ન રાખવા માં આવ્યું હતુંનેતાજી એમની આઝાદ હિન્દ ફૌજની સાથે 4 જુલાઈ 1944 નાં રોજ બર્મા પહોંચ્યા. ત્યાંજ તેમણે તેમનો પ્રસિદ્ધ નારો  "તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગાઆપ્યો હતો.
નેતાજી  વિષે ઘણી વાતો થઇ શકે પરંતુ  વધુ વાતો ફરી ક્યારેક.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ  23 જાન્યુઆરી 1897 માં કટકમાં આવેલા બંગાળી પરિવારમાં થયો હતો. તેમના વિષે વાતો કરવા જઈએ તો  પુસ્તકના પુસ્તક આરોગવા પડે.
અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ઘનુજ અઘરું હતું વખતે સુભાષ બાબુ ચોથા કર્મ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

1921માં વધતી રાજનૈતિક ગતિવિધિઓને કારણે સુભાષ બાબુએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અને ત્યાંથી સિવિલ સર્વિસ છોડી અને રાષ્ટ્રપ્રેમ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ સાથે જોડાયા. સુભાષ બાબુ જોશીલા ક્રાંતિકારી દળ માં ઘણાજ પ્રિય હતા. ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહેવાવાળા વ્યક્તિ પણ સુભાષ ચંદ્ર બોઝ હતા.
1938 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી તેમણે રાષ્ટ્રીય યોજના આયોગ સ્થાપી અને દેશના વિકાસના પાયા સ્થિત કર્યા હતા

બોઝ નું એવું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મનોની સાથે મળી અને અંગ્રેજોને હરાવી શકાય છે અને આઝાદી પ્રાપ્ત કરી શકાય એમ છે. અને બ્રિટીશ રાજને તેમના વિચારોની ગંધ આવી જતા તેમણે પાળ પહેલા કિનારો બાંધી દીધો અને નેતાજીને કલકત્તા માં નજરકેદ કર્યા. પરંતુ પોતાના ભત્રીજાની સહાયતાથી બોઝ ત્યાંથી ભાગી છુટ્યા અને અફઘાનિસ્તાનથી થઇ અને જર્મની પહોંચ્યા. બધી હાડમારીઓ વચ્ચે સુભાષ બાબુનું એક લક્ષ્ય રહ્યું છે કે ભારતને અંગ્રેજોના શાસન માંથી કેવી રીતે મુક્ત કરવું? સવાલ ને હલ કરવા માટે તેઓ રાજનીતિમાં આવવા નું વિચારવા લાગ્યા. અને એજ અરસામાં તેમની ઑસ્ટ્રિયન સેક્રેટરી એમિલી ની સાથે લગ્ન કર્યા.

નેતાજીના નામથી પ્રસિદ્ધ થયેલા સ્વતંત્રતાના પ્રખર આગ્રહી સુભાષ ચંદ્ર બોઝ આઝાદી માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. સશ્ક્ત્ત ક્રાંતિ દ્વારા  ભારતને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી   ઓક્ટોબર1943 આઝાદ હિન્દ સરકાર ની રચના કરી અને એજ વખતે આઝાદ હિન્દ ફૌજ ની પણ સ્થાપના કરીસંઘના પ્રતિક રૂપે  ગર્જના કરતા વાઘનું ચિહ્ન રાખવા માં આવ્યું હતુંનેતાજી એમની આઝાદ હિન્દ ફૌજની સાથે 4 જુલાઈ 1944 નાં રોજ બર્મા પહોંચ્યા. ત્યાંજ તેમણે તેમનો પ્રસિદ્ધ નારો  "તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગાઆપ્યો હતો.

નેતાજી  વિષે ઘણી વાતો થઇ શકે પરંતુ  વધુ વાતો  કરવા માટે આવી રહ્યા છે શ્રી અનુજ  ધાર. જે તમને આ બધી વાતો વિષે વિસ્તૃત ચર્ચા કરવા આવી રહ્યા છે.તમે પણ આવી શકો છો,  7મી જુલાઈ એ ધીરજલાલ જે શાહ ટાઉનહોલ ખાતે.

0 comments:

Post a Comment