Monday, 29 June 2015

Laboratory imparting knowledge about electronic repair in Anand






21st century is regarded as the era of science & technology. Scientific innovations have changed the lifestyle of the human race to a great extent. Now with increasing use and needs of the population, the problem of the malfunctioning of the electronic devices is becoming a general problem, which many times results in the interruption of work process.

So keeping in mind the importance of the basic knowledge of the renovation of the technical devices, 
Charotar Education Society (CES) for the first time in the history of the Anand district has initiated the setting up of a laboratory for the purpose in the DN High School campus. Named as the “Tod Fod Jod” Lab, the lab is designed with the basic motive of imparting hands on experience to repair and renew electronic devices.

The lab is scheduled to be inaugurated on 30th June, 2015 at 11:00 AM by Dr. Narottam Sahu, member secretary; GUJCOST DST Gujarat. The District Primary Officer of Anand, Shri NG Vyas will be the Guest of Honour of the event. The reputed international innovation expert, Shri Vikas Chavda will conduct inauguration workshop and lecture at the Prathana Mandir of the DN Campus.



Netaji Subhash Chandra Bose: Historic Figure of India’s Freedom Struggle



Subhash Chandra Bose was born on 23 January, 1897 in the Cuttack city of the present day Odisha province in eastern India; then the Orissa Division of the Bengal province of British India. He belonged to an aristocratic Bengali family and his father was one of the most successful lawyers of Cuttack.

Netaji stood fourth in the prestigious Indian Civil Service (ICS) exams in the year 1919, which was quite tough to pass on the first trial. But he resigned from the coveted Indian Civil Service as he didn’t want to work in the alien British government and returned to India and became active in the freedom movement.

Netaji joined the Indian National Congress in 1921 and became on of the foremost leader of the radical youth wing of Congress. During this time period he was arrested by the British government and imprisoned. He was selected as the president of Congress for consecutive two terms in the year 1938 & 1939.

Slowly & gradually, Netaji got inclined towards the path of the armed struggle to flee India from the foreign rule and thus resigned Congress. Due to the tremendous public support gained by him in his freedom campaigns, the British government held him in house arrest in his Calcutta’s residence. However he was successful in escaping from the British watch and reached Germany via Afghanistan & Soviet Russia. During this entire struggle, Netaji was thinking on only a single though about how India could be made free from the clutches of the foreign British rule and started working intensively on the planning. During this time period, he married an Austrian girl named Emilie Schenkl



Netaji third from left with the leading team of INA
(Pic courtesy: www.frontline.in)



Netaji believed that in order to defeat the Britishers and make India a sovereign nation, the help of the anti-British nations; i.e. the Axis nations group of the Second World War comprising Germanys, Japan must be taken. His strategic skills, planning and leadership skills can be seen while negotiating with the Nazi Germany & Hitler as well as the Japanese administration and influencing them to help his cause to force the British forces to quit India. Thus, the respectful title of “Netaji” (leader) was bestowed upon him due to his unique leadership capability.

His step of the formation of the Azad Hind Fauj or the Indian National Army (INA) in the year 1943 in Singapore with the motive to make the motherland independent through aggressive armed struggle is one of the most significant aspects of the Indian freedom struggle. Through the aggressive operations carried out by the INA on the eastern front of the British India, Netaji was successful in shocking the roots of the British Empire in the subcontinent. In one of his famous speech made by him in Rangoon (present day Yangon) on 4 July 1944; he gave the famous inspirational slogan of “Tum Mujhe Khoon Do, Mein Tumhe Azadi Doonga” (Give me your blood, I will gift you independence). 

Much more can be discussed about Netaji. Shri Anup Dhar will throw light on various facts about Netaji Subhash Chandra Bose through detailed interaction on 7 July 2015 in Dheerajlal J Shah Town Hall; Anand. 



Saturday, 27 June 2015

સૂરને કાંતવાની કળા -સંગીતનો રંગોત્સવ

આજકાલ સંગીતનું મહત્વ ઘડીએને પગલે વધી રહ્યું છે. લોકો નાદ ચિકિત્સા દ્વારા સંગીત થી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે. સંગીત એ હવે રાગ અને તાલની વચ્ચે નાં રહેતા બધીજ સીમાઓને પાર કરી અને જેઝ,પોપ ,લોક, ફોક  સંગીત દ્વારા  ફરીથી યુવાન બની ગયું છે.  



ગાયન,વાદન અને નૃત્ય એ ત્રણે નો સમન્વય થાય એટલે સંગીતની ઉત્પત્તિ થાય.  સુગમ ગીત અને સુગમ શબ્દનું મહત્તવ સીઈએસ પહેલેથીજ જાણે છે. એટલે તેમણે  શતકોત્સવ ની શરૂઆતમાં જ સંગીત એકેડમીની શરૂઆત કરી હતી.  આ સંગીત એકેડેમી દ્વારા  મેં મહિનામાં સુરની સાધના કરી  શકે તે અવસરે એક સંગીત સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.  અને આ એક મહિના દ્વારા સંગીત ની સાધના થકી કેટલું શીખ્યા તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એ ડીએનની  સૌથી સંગીતમય જગ્યા જ્યાં સુર એ દરેક જગ્યાએથી શબ્દોની સુગંધ ફેલાવે છે એવા  મંદિરમાં રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી નીરવભાઈ પટેલ , શ્રી કેતનકુમાર પટેલ હાજર રહ્યા હતા. અને સુરમયી રજુઆતનો  લ્હાવો લેવા માટે અતિથી વિશેષ તરીકે  શ્રી ચિંતન ભાઈ પટેલ કે  જેઓ  ના ડીએનએ માં જ શાસ્ત્રીય સંગીત વણાઈ ગયું છે  તથા જાણીતા કથક કલાકાર શ્રી ટીના બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  

ગુરુ ઓર ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય. આવીજ બાબત ચાણક્ય એ પણ કહી હતી કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો , પ્રલય અને નિર્માણ એના ખોળામાં  રમે છે. આમ આવા ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા. 

જેમાં રીચા બી પટેલ, આશિષ મેકવાન , પૂજન દવે, પૂજન દવે, પંક્તિ કે શાહ, મેગ્નેશ રોબર્ટ, સંજયકુમાર સુથાર, અભિલાષ મહેતા , જયેશ દરજી, દુષ્યની પારેખ વગેરેઓનું  સન્ન્માન કરી અને તેમની કલાને બિરદાવામાં આવી હતી.. સમગ્ર સમર કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓમાં આવેલા પરિવર્તનને જોઈ અને પ્રોગ્રામ કૉઓર્ડિનેટર ડૉ. શ્રી નિખીલભાઈ પટેલ સાથે ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ એ ખુશી વ્યક્ત કરી હતી. 

Thursday, 25 June 2015

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ : આઝાદીની લડતના મહાનાયક


है समय नदी की बाढ़ कि जिसमें सब बह जाया करते हैं।
है समय बड़ा तूफ़ान प्रबल पर्वत झुक जाया करते हैं ।।
अक्सर दुनिया के लोग समय में चक्कर खाया करते हैं।
लेकिन कुछ ऐसे होते हैंइतिहास बनाया करते हैं ।।
गोपालप्रसाद व्यास




નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ  23 જાન્યુઆરી 1897 માં કટકમાં આવેલા બંગાળી પરિવારમાં થયો હતો. તેમના વિષે વાતો કરવા જઈએ તો  પુસ્તકના પુસ્તક આરોગવા પડે.
અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ઘનુજ અઘરું હતું વખતે સુભાષ બાબુ ચોથા ક્રમ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.


1921માં વધતી રાજનૈતિક ગતિવિધિઓને કારણે સુભાષ બાબુએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અને ત્યાંથી સિવિલ સર્વિસ છોડી અને રાષ્ટ્રપ્રેમ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ સાથે જોડાયા. સુભાષ બાબુ જોશીલા ક્રાંતિકારી દળ માં ઘણાજ પ્રિય હતા. ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહેવાવાળા વ્યક્તિ પણ સુભાષ ચંદ્ર બોઝ હતા.
1938 માં ભારતીય રાશ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી તેમણે રાષ્ટ્રીય યોજના આયોગ સ્થાપી અને દેશના વિકાસના પાયા સ્થિત કર્યા હતા


બોઝ નું એવું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મનોની સાથે મળી અને અંગ્રેજોને હરાવી શકાય છે અને આઝાદી પ્રાપ્ત કરી શકાય એમ છે. અને બ્રિટીશ રાજને તેમના વિચારોની ગંધ આવી જતા તેમણે પાળ પહેલા કિનારો બાંધી દીધો અને નેતાજીને કલકત્તા માં નજરકેદ કર્યા. પરંતુ પોતાના ભત્રીજાની સહાયતાથી બોઝ ત્યાંથી ભાગી છુટ્યા અને અફઘાનિસ્તાનથી થઇ અને જર્મની પહોંચ્યા. બધી હાડમારીઓ વચ્ચે સુભાષ બાબુનું એક લક્ષ્ય રહ્યું છે કે ભારતને અંગ્રેજોના શાસન માંથી કેવી રીતે મુક્ત કરવું? સવાલ ને હલ કરવા માટે તેઓ રાજનીતિમાં આવવા નું વિચારવા લાગ્યા. અને એજ અરસામાં તેમની ઑસ્ટ્રિયન સેક્રેટરી એમિલી ની સાથે લગ્ન કર્યા.

નેતાજીના નામથી પ્રસિદ્ધ થયેલા સ્વતંત્રતાના પ્રખર આગ્રહી સુભાષ ચંદ્ર બોઝ આઝાદી માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. સશ્ક્ત્ત ક્રાંતિ દ્વારા  ભારતને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી   ઓક્ટોબર1943 આઝાદ હિન્દ સરકાર ની રચના કરી અને એજ વખતે આઝાદ હિન્દ ફૌજ ની પણ સ્થાપના કરીસંઘના પ્રતિક રૂપે  ગર્જના કરતા વાઘનું ચિહ્ન રાખવા માં આવ્યું હતુંનેતાજી એમની આઝાદ હિન્દ ફૌજની સાથે 4 જુલાઈ 1944 નાં રોજ બર્મા પહોંચ્યા. ત્યાંજ તેમણે તેમનો પ્રસિદ્ધ નારો  "તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગાઆપ્યો હતો.
નેતાજી  વિષે ઘણી વાતો થઇ શકે પરંતુ  વધુ વાતો ફરી ક્યારેક.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ  23 જાન્યુઆરી 1897 માં કટકમાં આવેલા બંગાળી પરિવારમાં થયો હતો. તેમના વિષે વાતો કરવા જઈએ તો  પુસ્તકના પુસ્તક આરોગવા પડે.
અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ઘનુજ અઘરું હતું વખતે સુભાષ બાબુ ચોથા કર્મ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

1921માં વધતી રાજનૈતિક ગતિવિધિઓને કારણે સુભાષ બાબુએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અને ત્યાંથી સિવિલ સર્વિસ છોડી અને રાષ્ટ્રપ્રેમ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ સાથે જોડાયા. સુભાષ બાબુ જોશીલા ક્રાંતિકારી દળ માં ઘણાજ પ્રિય હતા. ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા કહેવાવાળા વ્યક્તિ પણ સુભાષ ચંદ્ર બોઝ હતા.
1938 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી તેમણે રાષ્ટ્રીય યોજના આયોગ સ્થાપી અને દેશના વિકાસના પાયા સ્થિત કર્યા હતા

બોઝ નું એવું માનવું હતું કે અંગ્રેજોના દુશ્મનોની સાથે મળી અને અંગ્રેજોને હરાવી શકાય છે અને આઝાદી પ્રાપ્ત કરી શકાય એમ છે. અને બ્રિટીશ રાજને તેમના વિચારોની ગંધ આવી જતા તેમણે પાળ પહેલા કિનારો બાંધી દીધો અને નેતાજીને કલકત્તા માં નજરકેદ કર્યા. પરંતુ પોતાના ભત્રીજાની સહાયતાથી બોઝ ત્યાંથી ભાગી છુટ્યા અને અફઘાનિસ્તાનથી થઇ અને જર્મની પહોંચ્યા. બધી હાડમારીઓ વચ્ચે સુભાષ બાબુનું એક લક્ષ્ય રહ્યું છે કે ભારતને અંગ્રેજોના શાસન માંથી કેવી રીતે મુક્ત કરવું? સવાલ ને હલ કરવા માટે તેઓ રાજનીતિમાં આવવા નું વિચારવા લાગ્યા. અને એજ અરસામાં તેમની ઑસ્ટ્રિયન સેક્રેટરી એમિલી ની સાથે લગ્ન કર્યા.

નેતાજીના નામથી પ્રસિદ્ધ થયેલા સ્વતંત્રતાના પ્રખર આગ્રહી સુભાષ ચંદ્ર બોઝ આઝાદી માટે ઘણા મહત્વના કાર્યો કર્યા હતા. સશ્ક્ત્ત ક્રાંતિ દ્વારા  ભારતને સ્વતંત્ર કરવાના ઉદ્દેશથી   ઓક્ટોબર1943 આઝાદ હિન્દ સરકાર ની રચના કરી અને એજ વખતે આઝાદ હિન્દ ફૌજ ની પણ સ્થાપના કરીસંઘના પ્રતિક રૂપે  ગર્જના કરતા વાઘનું ચિહ્ન રાખવા માં આવ્યું હતુંનેતાજી એમની આઝાદ હિન્દ ફૌજની સાથે 4 જુલાઈ 1944 નાં રોજ બર્મા પહોંચ્યા. ત્યાંજ તેમણે તેમનો પ્રસિદ્ધ નારો  "તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગાઆપ્યો હતો.

નેતાજી  વિષે ઘણી વાતો થઇ શકે પરંતુ  વધુ વાતો  કરવા માટે આવી રહ્યા છે શ્રી અનુજ  ધાર. જે તમને આ બધી વાતો વિષે વિસ્તૃત ચર્ચા કરવા આવી રહ્યા છે.તમે પણ આવી શકો છો,  7મી જુલાઈ એ ધીરજલાલ જે શાહ ટાઉનહોલ ખાતે.

Sunday, 7 June 2015

સથવારો સીઈએસનો....

સથવારો  હાથથી...... સથવારો સાથથી......
સથવારો હ્રદયથી.... સથવારો સંબંધથી....


જેઓ કદી કોઈના પથદર્શક સંવર્ધક અને છત બન્યા હતા આજે તેમને જરૂર છે કોઈના સથવારાની અને આ સથવારો આપ્યો હતો ચરોતર એજ્યુકેશન સોસાયટીના પરિવાર લોકોએ. જ્યારે માં-બાપને તરછોડી અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે , ત્યારે વૃદ્ધ લોકોને માનસિક સહારાની ઘણી જરૂર હોય છે . એ વખતે ચરોતર એજ્યુકેશન સોસાયટી એ 'સથવારો' નામના કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ગયા મહીને  આનંદ ધામ માં રહેતા દંપત્તિ ની 55મી વર્ષગાંઠ ઉજવી અને વૃક્ષારોપણ કર્યું હતું. પંચાવન વર્ષ પહેલા જે રીતે લગ્નગ્રંથીથી  જોડાયા  હતા એ જ રીતે ફરી એક વખત હાર પહેરાવી અને ખુશીઓના બંધનમાં જોડાયા  હતા.  એ વખતે શ્રી નીરવ ભાઈ એ કહેલી એક વાત પણ યાદ આવી જાય છે કે જેના માટે આજે પ્રત્યેક ક્ષણ સર્જાઈ છે એવા આનંદ ધામના વડીલોને અમે કશુક આપવા નહિ પરંતુ મેળવવા આવ્યા છે અને તે છે આત્મસંતોષ. અમારે તેમને ભેટ આપવી છે સમયની. જે ભવિષ્યમાં મને તેમના હ્રદય સાથે જોડીને રાખશે.

ગયા મહિનાની જેમજ આ વખતે શ્રી અશોકભાઈ મહેતા અને શ્રીમતી ભારતી બહેને તેમની 32મી વર્ષગાઠ ઉજવી હતી.અને વૃક્ષારોપણ કર્યું હતું. ગયા મહીને જે ઉજવણી કરી હતી એના વિડીઓ બતાવી અને વૃદ્ધ આંખોમાં જોશ ભર્યો હતો.
સમાજને દાખલો બેસે તેવી વાત તો એ હતી કે આ ઉજવણી અને ત્યારબાદનું પ્રીતિભોજન  ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન ઇન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનના વિદ્યાર્થી  હર્ષ દલવાડી અને સંસ્થાના સહકારથી આપવામાં આવી હતી. ગયા મહીને 'આનંદ ધામ' ની મુલાકાત થી તે એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે આ માસનો બધો ખર્ચ તેમણે પોતે ઉપાડી લઇ અને  સાચા અર્થમાં વૃદ્ધોનો સથવારો બન્યા હતા.


Wednesday, 3 June 2015

Revoking Superstition - Reinforcing Reason

Revoking Superstitions – Reinforcing Reason



21st Century. Here we claim ourselves to hail from a time that rejoices over the advancement in the field of science and rational thinking. On the same land and in the same time prevails a large mass of mindless believers who are everyday taken by their pockets and minds and shaken thoroughly until the very last essence of reason drains away. Against this con game that plays on people’s faith, Charotar Education Society organizes an activity to equip the young minds with reasoning and eradicating any possibility of them falling prey to the feign priests and save them from being added pestilence to the social count of mindless believers.


On 30th May, 2015 CES organized the program at the Gamdi village. The event is a monthly occurrence organized by CES changing location with every other occurrence. Conducted by Dr. Anilbhai Patel, he gives a behind the stage theatrics to the fake “Miracles” that are performed by the so called “Saints”. He shows that how simple science and swift hands can create illusions that are marketed as “Miracles” to lead people astray. The children marvel at the magic tricks and work their steps towards logical thinking and practical reasoning. The event had Shri Vithalbha Motibhai Patel at the honour of Chief Guest. The company of Special Guests included Shri Babubhai Patel, Shri Chinubhai Patel, Shri Ghanshyambhai Patel, Shri Arvindbhai Parmar, and Shri Bhupendrabhai Patel.


Towards the end of the event the audience was given a chance of free interaction with the host, Dr. Anilbhai Patel, clearing their minds of superstitions and their hearts of incredulity. This occurrence will once again occur on the last day of June, in a new village with a new audience; once again superstition will be taken by collar and shaken till the very last essence of ignorance drains away.

Monday, 1 June 2015

ચાલો ફરી શાળાના પટાંગણે



બંક મારવાની સજા, 
મસ્તી કરવાની મજા,
ટીચરના ટુંકા નામ અને, 
લાંબા બહાના વિદ્યાર્થીના.

ચાલો જઈએ યાદોની સાથે વાતો કરવા



મારે એક વાર ફરીથી શાળાએ જવું છે, એ કલાસરૂમમાં બંધ પેલી યાદોને ફરીથી ખોલવી છે.  એ પંખા વગરના ક્લાસમાં બધાય ડીગ્રીના લેબલો ભૂલી અને મિત્રો સાથે બંક મારવો છે એ બંક મારી અને પકડાઈ જવા પણ મારે એક વાર મારી શાળાએ જવું છે. આજે જ્યારે એસીની ઠંડક કરતા એ પંખાનો આવતો અવાજ મને વધુ પસંદ છે એ બધું અનુભવવા માટે મારે એકવખત ડીએનમાં મારે એક વાર શાળાએ જવું છે. બસ , આ બધી જ લાગણીઓને વાચા આપવાનું કાર્ય ડીએન એ કર્યું.


(સંસ્થાના ચેરમેન શ્રી નીરવભાઈ અને તેમના પત્ની રશ્મિબહેન પટેલ) 
ફરી શાળાના પટાંગણ પર નામના કાર્યક્રમ દ્વારા ચેરમેન શ્રી નીરવ ભાઈ પટેલ, મંત્રી શ્રી કેતનકુમાર પટેલ અને સંસ્થાના સૌ પરિવાર સભ્યોએ શૈક્ષણિક સંસ્થાનું માહાત્મ્ય દર્શાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન કરનારી આ પ્રથમ શાળા બની હતી.

આ કાર્યક્રમ દરમ્યાન જુદી જુદી પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર સૌ પ્રથમ નીરવ ભાઈ સાઈકલ ઉપર બેસી અને ડીએનનાં સ્કુલ ડ્રેસ માં શાળાએ આવ્યા હતા. આ જોઈ અને લોકોના કૌતુક નો પાર રહ્યો નહોતો. ચેરમેન ને ભાગ્યેજ ટુ વ્હીલર પર જોતા આણંદવાસીઓએ  તેમને સાઈકલ ઉપર જોયા હતા. ત્યાર પછી જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. રાત્રે લોકોને હોસ્ટેલમાં જ ઉતારો આપવામાં આવ્યો હતો. વર્ષો પછી ભેગા થયેલા લોકોએ યાદો કી બારાત  પ્રોગ્રામમાં પોતાની યાદગાર ક્ષણોને વાગોળી હતી.

પુરીની ખાવાની  સ્પર્ધા કરવાની હોય કે પછી બંક મારવા  માટેના તુક્કાઓ હોય, તોફાની ટોળકી તરીકેની છાપ હોય કે ગાંધી ચોક વાળવાની સજા આ બધુજ મોદી રાત સુધી યાદ કરી અને લોકો ભૂતકાળમાં સારી ગયા હતા.
બીજે દિવસે સવારે પ્રભાત ફેરી  સાથે કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.


બધા લોકોએ બરાબર સમયે પહોચી ગયા હતા. વર્ષો પહેલા ક્લાસના જે નામ હતા તે જ નામ એક વાર ફરીથી આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીચોક,વિનીતવર્ગ ,બ્રહ્મચર્યાશ્રમ જેવા વૈવિદ્યસભર નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  વર્ષો પહેલા ક્લાસરૂમમાં કરેલી મસ્તી મજાક પોતાના મિત્રને કોઈ ખાસ નામ બોલાવી અને એ નામ સાથે મસ્તી કરી હતી. કેટલાકે જોકે એ માટે અંગુઠા પણ પકડવા પડ્યા હતા. આ ઉપરાંત એ વખતે આવતા સોડા વાળા ભાઈ, પાણીપુરીની લારી વગેરે પણ  રીસેસમાં બોલાવી રાખ્યા હતા. અને મન માણીને લોકોએ એ નાસ્તો કર્યો હતો.


આ જ દિવસે કાર્યક્રમની અંતમાં જેણે સૌથી જૂની સ્મૃતિ ડીએન સ્કુલની સાચવી રાખી હોય એને એક હજાર રૂપિયાનું ઇનાપ પણ આપવામાં આવ્યું હતું. અને આ જ સાથે ફરીશાળાના પટાંગણ કાર્યક્રમનો નો હર્ષભેર અને ઉત્સાહની બેટરી રીચાર્ગ કરી અને ફરીવાર મળવાનું વચન આપી અને પૂર્ણ થયો હતો.